Tuesday, January 18, 2022
Homeઅંધવિશ્વાસની પરાકાષ્ઠા, 3 વર્ષના બાળકને ગરમ સળિયો લઈને કરી દીધો દંડ
Array

અંધવિશ્વાસની પરાકાષ્ઠા, 3 વર્ષના બાળકને ગરમ સળિયો લઈને કરી દીધો દંડ

રાજકોટમાં અંધશ્રધ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જામકંડોરણાના સૂકી સાજડિયાળી ગામમાં ત્રણ મહિનાની બાળકીને પરિવારજનોએ ડામ આપ્યા છે. બાળકીને બીમારી લાગુ થઇ હોવાની આશંકાએ પરિવારજનોએ ડામ આપ્યા છે. હાલમાં બાળકી સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે વિજ્ઞાન જાથા જેવી સંસ્થા અંધવિશ્વાસ વિરુદ્ધ કામગીરી કરે છે. ત્યારે સમાજમાં કેટલાક લોકો આવી સંસ્થાનો વિરોધ કરવા પહોંચી જાય છે. પરંતુ સમાજમાં બાળકો સાથે આવા અમાનૂષી ઘટના સર્જાઈ ત્યારે કેમ કોઈ સમાજના ઠેકેદારો સામે આવતા નથી. લોકોની ધાર્મીકતાની સામે સવાલ નથી પરંતુ ધાર્મીકતામાં કેટલાક લોકો વિકૃત પ્રવૃતી શરૂ કરે ત્યારે ચોક્કસ તેની સામે પ્રશ્ન ઉઠાવવા પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular