Friday, December 3, 2021
Homeઅટલ પેન્શન યોજના માટે વયમર્યાદા વધીને 50 વર્ષ થઇ શકે, પેન્શનની રકમ...
Array

અટલ પેન્શન યોજના માટે વયમર્યાદા વધીને 50 વર્ષ થઇ શકે, પેન્શનની રકમ રૂ. 10 હજાર કરવા સૂચન

યૂટિલિટી ડેસ્ક: નાણા મંત્રાલય અટલ પેન્શન યોજના હેઠળ વયમર્યાદા વધારવા વિચારી રહ્યું છે. નાણાકીય બાબતોના સચિવ રાજીવકુમારે આ માહિતી આપી.

હાલ 40 વર્ષ સુધીની ઉંમરના લોકો જ આ યોજનામાં જઇ શકે છે. પેન્શન રેગ્યુલેટર પીએફઆરડીએએ તે 50 વર્ષ કરવાનું સૂચન કર્યું છે. પેન્શનની રકમ પણ ઓછામાં ઓછી બે ગણી કરીને 10 હજાર રૂ. કરવાનું સૂચન છે. બેન્કોએ અટલ પેન્શન યોજનામાં વધુ લોકોને સામેલ કરવા પ્રયાસ કરવો જોઇએ. તેઓ મુદ્રા લોન લેનારા, સેલ્ફ-હેલ્પ ગ્રૂપ અને આંગણવાડી કાર્યકરોને તેમાં સામેલ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments