અનન્યા પાંડેએ દુબઈમાં સમુદ્ર કિનારે બ્લેક ડ્રેસમાં પડાવેલા હૉટ ફોટા કર્યા પોસ્ટ

0
122

અનન્યાએ શાનદાર ફોટા શેર કર્યા છે જેમાં તે ઘણી સારી લાગી રહી છે. આ ફોટા સામે આવ્યા બાદ ફેન્સ આને ઘણા શેર કરી રહ્યા છે

અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે હાલમાં છવાયેલી છે અને હાલમાં જ તેની ફિલ્મ પતિ પત્ની ઓર વો પણ સુપરહિટ થઈ ગઈ છે. પરંતુ તે ઘણી વાર પોતાના હૉટ અને સેક્સી ફોટા માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં તે દુબઈમાં છે અને ત્યાંથી તેણે અમુક શાનદાર ફોટા શેર કર્યા છે જેમાં તે ઘણી સારી લાગી રહી છે. અનન્યા પાંડેના આ ફોટા સામે આવ્યા બાદ ફેન્સ આને ઘણા શેર કરી રહ્યા છે અને કમેન્ટ કરી રહ્યા છે. અનન્યા પાંડે બીચ પર હાજર છે. ઉલ્લેખનીય છે કે તે અત્યારે ઈન્ડસ્ટ્રીમાં નવી છે પરંતુ તેને પોતાના નામથી ઓળખ મળી ચૂકી છે. જુઓ તમે દુબઈથી સામે આવેલા તેના લેટેસ્ટ ફોટા…

શું બોલી અનન્યા

અનન્યા પાંડેએ આ ફોટો શેર કરીને લખ્યુ છે.. Dubai, stay hydrated.. તે ઘણી એક્સાઈટેડ લાગી રહી છે.

પાર્ટીમાં જોવા મળી હતી

હાલમાં જ અનન્યા પાંડે પતિ પત્ની ઓર વોની સક્સેસ પાર્ટીમાં એન્જોય કરતા જોવા મળી હતી.

અભિનયની થઈ પ્રશંસા

ફિલ્મમાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી અને તે સ્ક્રીન પર શાનદાર લાગી રહી હતી.

અદાઓથી બનાવે છે દીવાના

અનન્યા પાંડે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર લોકોને દીવાના બનાવતી રહે છે.

વાયરલ થયો હતો ફોટો

હાલમાં જ અનન્યા પાંડેનો આ ફોટો પણ ઘણો વાયરલ થયો હતો.

ફ્લૉપ શરૂઆત

અનન્યા પાંડેએ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી શરૂઆત કરી હતી. ફિલ્મ ન ચાલી પરંતુ અનન્યાનો જાદૂ ચાલી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here