સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે કંઇકને કંઇક વાયરલ થતું રહે છે. આપણને હંમેશા સોશિયલ મીડિયા પર કંઇક એવું જોવા મળી જાય છે. જેને જોઇને આપણું હસવાનું રોકાતું નથી. અત્યાર સુધી ઘણા સ્ટાર્સના હમશકલને જોઇ ચુક્યા છો. હાલ બોલીવુડ એક્ટ્રેસની હમશકલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એક્ટ્રેસ બીજું કોઇ નહીં અનુષ્કા શર્મા છે.
https://twitter.com/SRKsEnorita1/status/1092119839752089600
હાલ અનુષ્કાની એક હમશકલનો ફોટો સોશિયલ મીડિયા પર સતત છવાયેલો છે. અનુષ્કાની હમશકલનો ફોટો તમે જોશો તો તમને પણ વિશ્વાસ થશે નહીં.
https://www.instagram.com/p/BtXcWlohrqr/?utm_source=ig_embed
જો કે બંનેમાં થોડો ફરક છે. બંનેમાં ફરક એમના વાળનો જ છે. અનુષ્કાની આ હમશકલ અમેરિકન સિંગર જૂલિયા માઇકલ્સ છે. બંનેના ફોટો સોશિયલ મીડિયા છવાયેલા છે. એને જોઇને લોકો કહી રહ્યા છે કે જૂલિયા અનુષ્કાની બહેન લાગી રહી છે.
https://www.instagram.com/p/BtJ-V53Bhpw/?utm_source=ig_embed
આમ તો તમે જોશો તો તમને ખબર પડશે કે જૂલિયાનો ફેસ ઘણી હદ સુધી અનુષ્કા સાથે મળતો આવે છે. જૂલિયાએ એ પણ પોતાના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
https://www.instagram.com/p/Br85h2TBcHC/?utm_source=ig_embed
થોડાક દિવસો અગાઉ નટાઇગર શ્રોફ અને અજય દેવગણના હમશકલના ફોટો પણ વાયરલ થયો હતો. જેમાં એવું જાણવા મળી રહ્યું હતું કે આ ખરેખર સરખાં જ લાગે છે અને એમનામાં કોઇ ફરક નથી.