Wednesday, December 8, 2021
Homeઅમદાવાદથી કોલકાતા જતી GO-Air ફ્લાઈટનું એન્જીન ફેલ, 185 પ્રવાસી સાથે લેન્ડીંગ કરાવ્યું
Array

અમદાવાદથી કોલકાતા જતી GO-Air ફ્લાઈટનું એન્જીન ફેલ, 185 પ્રવાસી સાથે લેન્ડીંગ કરાવ્યું

અમદાવાદ: Go-Air અમદાવાદથી કોલકાતા જતી ફ્લાઈટનું એન્જીન ફેલ થયા હોવાની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ-કોલકાતા ફ્લાઈટ (VT-WCG- A32 neo)ના ટેકઓફ થયાના થોડા સમય બાદ એન્જીન ફેલ થયું હતું. પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઈટની તરત જ લેન્ડીંગ કરવા માટે જાણ કરી હતી. સમયસુચકતાથી ફ્લાઈટમાં સવાર 185 મુસાફરો સાથે ફ્લાઈટની સેફ લેન્ડીંગ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments