Sunday, September 19, 2021
Homeઅમદાવાદના કુબેરનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 21 જુગારીઓને પકડ્યા
Array

અમદાવાદના કુબેરનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 21 જુગારીઓને પકડ્યા

અમદાવાદ: કુબેરનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં ગઈકાલે રાતે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઘરમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 21 જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે 25 મોબાઈલ, પાંચ વાહન અને રોકડ 52000 મળી 7 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સંતોષ તંમચે નામનો શખ્સ જુગારધામ ચલાવતો હતો. બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments