Monday, September 20, 2021
Homeઅમદાવાદના ગાર્ડનમાં કેમિકલ સ્પ્રેના કારણે જીવો મૃત્યું પામી રહ્યા છે
Array

અમદાવાદના ગાર્ડનમાં કેમિકલ સ્પ્રેના કારણે જીવો મૃત્યું પામી રહ્યા છે

એ સેકન્ડ આલિઓન્સ દ્રારા વન ટ્રી વન હિલ ગાર્ડન, કાંકરિયા ખાતે ટ્રી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારના ફ્લાવર્સ ઝાડ અને કુદરતી જીવોની વચ્ચે રહી સમય વિતાવી વનસ્પતિની જાળવણી અને જાણકારી માટેની આ ઈકો મુમેન્ટમાં 200થી વધારે લોકોએ પાર્ટીસિપન્ટ કર્યું હતું.

લોકેન્દ્ર બાલાસરિયાએ કહ્યું કે, અમદાવાદના માળી રોગર નામના કેમિકલનો સ્પ્રે છાંટતા હોય છે જે ખૂબ જ ઝેરી છે. આ કેમિકલ સ્પેને કારણે નાના જીવો મૃત્યુ પામે છે. આપણે આવું ઝેર વાપરવાની જરૂર નથી. આના માટે ઓર્ગેનિક સોલ્યુશન સારા છે અને તેનું રિઝલ્ટ ખૂબ સારું છે. તમે લીમડાના તેલ, તમાકુ અને મરચામાંથી પ્રેસ્ચ્યુરાઈઝ સ્પ્રે બનાવી શકો છો જેની અસર ઓછી રહે છે અને જીવો મરતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments