Sunday, November 28, 2021
Homeઅમદાવાદના નરોડામાં 5મા માળેથી પટકાતા 3 વર્ષીય બાળકનું મોત
Array

અમદાવાદના નરોડામાં 5મા માળેથી પટકાતા 3 વર્ષીય બાળકનું મોત

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં બિલ્ડિંગના 5મા માળેથી પડતા 3 વર્ષનું બાળક મોત નિપજ્યું હતું. દેવનંદન સંકલ્પ સિટીમાં આ બનાવ બન્યો હતો. પરિવારના બાળકના મોતને પગલે બિલ્ડર સામે પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments