Tuesday, December 7, 2021
Homeઅમદાવાદના નારોલમાં મામાએ કરેલી છેડતીનો બદલો લેવા આઠ વર્ષના ભાણીયાની હત્યા
Array

અમદાવાદના નારોલમાં મામાએ કરેલી છેડતીનો બદલો લેવા આઠ વર્ષના ભાણીયાની હત્યા

અમદાવાદઃ નારોલ વિસ્તારમાંથી એક મહિના પહેલા ગુમ થયેલા 10 વર્ષીય બાળક કનૈયા પરિહારની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. કનૈયાનું કંકાલ મળી આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. મામાએ પાડોશી મહિલાની કરેલી છેડતીનો બદલો લેવા ભાણીયાની હત્યા કરી નાખી હતી.

શાહવાડી નજીક ખેતરમાંથી કંકાલ મળ્યુું

નારોલમાં રહેતો 8મી ડિસેમ્બર ના રોજ કનૈયા પરિહાર ગૂમ થયો હતો. લાંભા નજીક આવેલા શાહવાડી પાસે ના ખેતરમાંથી કંકાલ મળી આવ્યું છે. કનૈયાની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હત્યા બાદ મૃત દેહ ને દાટી દેવામા આવ્યો હતો

કનૈયાના મામાના પાડોશીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. કનૈયાના મામાએ પડોશી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા જેની અદાવત મા પડોશીએ માસુમ કનૈયાની હત્યા કરી નાખી હતી. નારોલ પોલીસે સુધીર નામના એક શખ્સની અટકાયત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments