Tuesday, October 26, 2021
Homeઅમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 10ની અટકાયત
Array

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 10ની અટકાયત

અમદાવાદઃ  શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ઉત્તરાયણ પર્વ નિમિતે દારૂની મહેફિલ માણતા 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. વસ્ત્રાપુરમાં આવેલ ગુરુકુલ એપાર્ટમેન્ટના ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. યુવક-યુવતિ સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments