Wednesday, December 8, 2021
Homeઅમદાવાદના વાંચ ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 3 લોકો દાઝ્યા
Array

અમદાવાદના વાંચ ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, 3 લોકો દાઝ્યા

અમદાવાદ: અમદાવાદના વાંચ ગામમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના બની છે. આ આગમાં ફેક્ટરીમાં કામ કરતા 3 લોકો દાઝ્યા હતા. ઈજાગ્રસ્તને 108 મારફતે સારવારઅર્થે ખસેડવામાં આવ્યા છે.


5 કિમી સુધી ફટાકડાનો અવાજ સંભળાયો

મળતી માહિતી પ્રમાણે વાંચ ગામના ખેતરમાં ચાલતી મારૂતુનંદન ફાયરવર્કસ નામની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાગ ફેક્ટરીના 5 કિલોમીટરના વિસ્તારમાં ફટાકડાનો અવાજ સંભળાયો હતો.

ઝુપડપટ્ટીમાં આગ

શાહઆલમાં આવેલી મિલ્લતનગર ઝુપડપટ્ટીમાં આગ લાગી હતી જેમાં 30થી વધુ ઝુંપડા બળીને ખાખ થયા હતા. 12 ફાયર ફાઈટરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments