Tuesday, October 26, 2021
Homeઅમદાવાદના વાડજમાં બાળકી પર કાર ચડી જતાં ઘટના સ્થળે જ મોત, ડ્રાઈવર...
Array

અમદાવાદના વાડજમાં બાળકી પર કાર ચડી જતાં ઘટના સ્થળે જ મોત, ડ્રાઈવર ફરાર

અમદાવાદઃ  શહેરના વાડજના કિરણ પાર્ક પાસે આજે 11 વર્ષની બાળા પર કાર ચડી જતાં મોત થયું છે. ડ્રાઈવરે કાર રિવર્સ લેતા તાપણું કરી રહેલી બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યાર બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments