અમદાવાદના શારદાબેન હોસ્પિટલના પાંચમાં માળેથી કુદી યુવકની આત્મહત્યા

0
29

અમદાવાદ: સરસપુર નવી શારદાબેન હોસ્પિટલમા આત્મહત્યાનો બનાવ બન્યો છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 35 વર્ષના યુવકે અગમ્ય કારણોસર હોસ્પિટલના પાંચમા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.