અમદાવાદના શાસ્ત્રીનગરમાં મહિલાએ 10માં માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું

0
27

અમદાવાદ:  શહેરના શાસ્ત્રીનગર વિસ્તારના સરદાર આવાસના દસમા માળેથી ઝંપલાવીને સુમિતાબેન ડિમ્પલભાઈ ડુમાણિયા નામની 38 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here