- Advertisement -
અમદાવાદ: શાહઆલમના મિલલતનગરમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી છે. 12 જેટલા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પોહચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે. અંદાજે 30થી વધુ ઝુંપડા બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.