અમદાવાદમાંથી ગુમ થયેલી સગીરા 5 વર્ષે મળી અન્ય 2 લાપતા, માયાએ ત્રણવાર વેચી હતી

0
25

અમદાવાદઃ વર્ષ 2014 કાગડાપીઠમાંથી ત્રણ સગીરા ગુમ થવા મામલે આ સગીરાઓને બરોબર વેચી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનો ખુલાસો થયો છે. આ રેકેટ ઝોન-6 DCP ઝડપી લઈ માયા નામની મહિલાની ધરપકડ કરી છે. વર્ષ 2014માં ઇસનપુરમાંથી ગુમ થયેલી સોનુ હવે ઘરે પરત ફરી છે. જ્યારે અન્ય બે સગીરાઓ હજુ પણ લાપતા છે. જ્યારે પ્રકાશ મરાઠી નામનો આરોપી હાલ ફરાર છે. આ કેસમાં ઝડપાયેલી માયા નામની મહિલાએ સોનુને ત્રણવાર વેચી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here