Tuesday, December 7, 2021
Homeઅમદાવાદમાં આધેડને આંખ નીચે દોરી વાગતાં 18 ટાંકા આવ્યા
Array

અમદાવાદમાં આધેડને આંખ નીચે દોરી વાગતાં 18 ટાંકા આવ્યા

અમદાવાદ:  ઉત્તરાયણ પહેલાં જ ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાથી મોત અને ગંભીર ઇજાગ્રસ્ત થવાના બનાવો બની રહ્યા છે. થોડા દિવસો પહેલાં હાટકેશ્વરમાં વટવાના એક યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ઇસનપુરમાં પણ દોરીથી એક યુવક અને મહિલા ઇજાગ્રસ્ત થયાં હતાં. બીજી તરફ શનિવારે પણ નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસેથી પત્ની સાથે બાઇક પર જઈ રહેલા રમેશ વેકરિયાને આંખ નીચે ચાઇનીઝ દોરી ઘસાતા ઊંડો ઘા પડી ગયો હતો, જેથી ત્યાં 18 ટાંકા લેવા પડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments