અમદાવાદમાં એક જ દિવસમાં બાળકી સાથે છેડતીની 2 ઘટના, લોકોએ પકડીને કરી આ હાલત

0
27

અમદાવાદ માં એક જ દિવસમાં માસૂમ બાળકીની છેડતીની 2 ઘટના બની. જેમાં સરદારનગરમાં ચિકન શોપ ચલાવતા શિરાજ કુરેશી નામના શખ્સે 5 વર્ષની બાળકીને અડપલા કર્યા. જે બાદ બાળકીની માતા અને સ્થાનિકોએ શિરાજને પકડીને તેને પોલીસ હવાલે કર્યો હતો. તો અન્ય એક ઘટનામાં વાડજમાં જાહેર રસ્તા પર 14 વર્ષીય સગીરાની સંજય પરમાર નામના શખ્સે છેડતી કરી હતી. જો કે આરોપીએ સગીરાને ધર્મની બહેન પણ માની હતી. જે બાદ પ્રેમ સંબંધ બાંધવા મજબૂર કરીને સગીરાને છરી બતાવીને દબાણ પણ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here