Thursday, October 28, 2021
Homeઅમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત, 5 ઘાયલ
Array

અમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત, 5 ઘાયલ

અમદાવાદ: બાવળા- આદરોડા રોડ પર કરોડોની જમીનને લઈ જૂથ અથડામણની ઘટના સામે આવી છે. અથડામણમાં ફાયરિંગ થયું જેમાં મહેશ ભરવાડ અને રણજીત ભરવાડના મોત નીપજ્યા છે. અથડામણમાં ઘાયલ થયેલા 5 લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો.

પોલીસ સુત્રો મુજબ સમગ્ર ઘટનામાં મોટા માથાઓની સંડોવણી છે. પોલીસે મૃતકોના સંબંધી અને પ્રત્યક્ષદર્શીઓની પુછપરછ કરી હતી. પોલીસે મૃતકના સંબંધીઓ અને પ્રત્યક્ષદર્શીઓની પુછપરછ કરી હતી. આમ સમગ્ર ઘટનાની પ્રાથમિક વિગતો મેળવી પોલીસે આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments