Tuesday, December 7, 2021
Homeઅમદાવાદમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, પોલીસે આરોપીનો બચાવ કર્યો
Array

અમદાવાદમાં ચાર વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ, પોલીસે આરોપીનો બચાવ કર્યો

અમદાવાદઃ ઓગણજ ગામ નજીક ચાર વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ થયો છે. કેતન વાઘેલા નામના શખ્સે બાળકીને ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો જાગી જતા આરોપીને પકડી થાંભલા સાથે બાંધી માર માર્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જો કે સોલા પોલીસ આરોપીનો બચાવ કર્યો હતો. પોલીસે કહ્યું કે, આરોપી માનસિક રીતે અસ્થિર વ્યક્તિ છે. તેમજ અપહરણ પાછળનું કારણ પણ જણાવ્યું ન હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments