અમદાવાદમાં પત્ની સાથે આડાસંબંધની આશંકાએ યુવકે માસીયાઈ ભાઈની હત્યા કરી

0
138

અમદાવાદઃ શહેરના જુહાપુરામાં રોડ પર ઈર્શાદ નામના યુવકે પત્ની સાથે આડા સંબંધની આશંકામાં માસીયાઈ ભાઈ ગોલુખાનની હત્યા કરી છે. આરોપી યુવકે અંબર ટાવર પાસેના એસ્સાર પેટ્રોલ પમ્પ પર જાહેરમાં પિતરાઈ ભાઈને છરીના ઘા મારી દીધા હતા. આ મામલે વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here