અમદાવાદમાં ફરી એક વખત સેલ્ફી મોતની ઘટના, 72 કલાક બાદ મળ્યા 2 મૃતદેહ

0
456

અમદાવાદમાં સેલ્ફી લેવા જતાં બે યુવકો નર્મદા કેનાલમાં ડૂબી ગયાં હતાં. આ ઘટનાને 72 કલાક બાદ એનડીઆરએફ ની ટીમને સફળતા મૃતદેહ શોધવામાં સફળતા મળી. NDRFની ટીમે પહેલા એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. કલોલ નજીક જાસપુર ગામ પાસેથી યુવકનો મૃતદેહ મળ્યો. જ્યારે બીજા યુવકની હજુ પણ શોધખોળ ચાલવી રહી હતી. તે દરમિયાન બીજા યુવકનો પણ મૃતદેહ મળી આવ્યો. બંને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. એનડીઆરએફે અત્યાધુનિક સિસ્ટમ સોલર પેનલની મદદથી રેડિએશન પર બંને યુવકના મૃતદેહ શોધી કાઢ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here