અમદાવાદમાં યોજાનારી CWCની બેઠક અને રાહુલ,સોનિયા-પ્રિયંકાની રેલી મુલતવી

0
27

અમદાવાદઃ વર્તમાન પરિસ્થિતિ ને લઈ શહેરમાં આવતીકાલે યોજાનારી કોંગ્રેસ વર્કિંગ કમિટી ની બેઠક અને અડાલજ ના ત્રિમંદિર ખાતે યોજાનારી જનસંકલ્પ રેલી મુલતવી રહી છે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here