Wednesday, December 8, 2021
Homeઅમદાવાદમાં BRTSનો કેર યથાવત, ચાંદખેડામાં એક વ્યક્તિને અડફેટે લીધો
Array

અમદાવાદમાં BRTSનો કેર યથાવત, ચાંદખેડામાં એક વ્યક્તિને અડફેટે લીધો

અમદાવાદ:ચાંદખેડામાં BRTS બસે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળાએ બસને રોકી રાખી હતી. ઘાયલ વ્યક્તિની સારવાર માટે લોકોએ 108 બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે અવાર-નાવર બીઆરટીએસ બસના અકસ્માત થતા હોય છે જેમાં અત્યાર સૂધી સંખ્યાબદ્ધ લોકોના મોત નીપજ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments