Saturday, April 20, 2024
Homeઅમદાવાદમાં CISFના જવાનની રાઈફલમાંથી મિસ ફાયર, જવાન ગંભીર રીતે ઘાયલ
Array

અમદાવાદમાં CISFના જવાનની રાઈફલમાંથી મિસ ફાયર, જવાન ગંભીર રીતે ઘાયલ

- Advertisement -

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં CISFના જવાનની રાઇફલમાંથી ફાયરિંગની ઘટના બની છે. આજે વહેલી સવારે CISFના જવાન બસમાંથી નીચે ઉતરતાં હતા ત્યારે રાઇફલનું ટ્રિગર ભૂલથી દબાઈ ગયું હતું અને જવાનને ગોળી વાગી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular