અમદાવાદ: ઈસનપુરમાં મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 2 લોકોનાં ઘટના સ્થળે મોત

0
43

  • CN24NEWS-20/06/2019
  • અમદાવાદનાં ઇસનપુર વિસ્તારમાં આવેલી કોઝી હોટલ નજીક આવેલા એક મકાનમાં ગેસ સિલેન્ડર ફાટતા આગ ઘટના સામે આવી છે. ગેસ સિલિન્ડર ફાટવાને કારણે આગ પણ લાગી હતી. જેમાં બે લોકો ગંભીર રીતે દાઝી જતાં તેઓનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.આગની ઘટનાની જન થતા ફાયર બ્રિગેડ, એમ્બયુલન્સ અને નારોલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતીઆપને જણાવી દઈએ કે કાટમાળ હટાવતા સમયે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ કયા કારણોસર થયો છે તે હજુ સુધી સામે આવ્યું નથી. બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને આસપાસનાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

    નારોલ પોલીસ આ મામલાની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તો બ્લાસ્ટને પગલે FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here