Sunday, November 28, 2021
Homeઅમદાવાદ: ચંડોળા તળાવ ઝૂંપડપટ્ટીમાં 40 ઝૂંપડા બળીને ખાખ, ફાયરની 19 ગાડીઓ ઘટનાસ્થળે
Array

અમદાવાદ: ચંડોળા તળાવ ઝૂંપડપટ્ટીમાં 40 ઝૂંપડા બળીને ખાખ, ફાયરની 19 ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ: ચડોળા તળાવ ખાતેની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ફાયર ફાયટરની 19 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 40 ઝૂંપડા બળીને ખાખ થયા હતા. આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments