Thursday, September 23, 2021
Homeઅમદાવાદ : ટેક્સ બાકી હોવાથી કેમ્બે હોટલનું ગટર કનેક્શન કપાયું
Array

અમદાવાદ : ટેક્સ બાકી હોવાથી કેમ્બે હોટલનું ગટર કનેક્શન કપાયું

અમદાવાદ : એએમસીના ટેક્સ ડિપાર્ટમેન્ટે 1.50 કરોડ ટેક્સ બાકી હોવાથી જીવરાજ પાર્કમાં આવેલા ચંચલ પાર્ટી પ્લોટનો એકભાગ સીલ કર્યો છે. જ્યારે બીજા ભાગ પર કોર્ટનો ચુકાદો આવ્યા બાદ નિર્ણય કરાશે. આ સિવાય 4.30 કરોડ ટેક્સ બાકી હોવાથી થલતેજમાં આવેલી કેમ્બે હોટલનું ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments