Sunday, September 19, 2021
Homeઅમદાવાદ : દાણીલીમડાના પીરકમાલ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ફાટતાં ત્રણ લોકોના...
Array

અમદાવાદ : દાણીલીમડાના પીરકમાલ ચાર રસ્તા પાસે ગેસ સિલિન્ડર ફાટતાં ત્રણ લોકોના મોત

અમદાવાદ: દાણીલીમડામાં આવેલા પીરકમાલ ચાર રસ્તા પાસે ગેસનો બાટલો ફાટતા આગ લાગવાને કારણે ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જોકે આ અંગે ફાયર બ્રિગેડને કોઈપણ પ્રકારનો કોલ આવ્યો નહોતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments