Tuesday, January 18, 2022
Homeઅમદાવાદ: દીકરીની લગ્ન કંકોત્રીમાં પિતાએ ગિફ્ટ રૂપે મોદીને મત આપવા અપીલ કરી
Array

અમદાવાદ: દીકરીની લગ્ન કંકોત્રીમાં પિતાએ ગિફ્ટ રૂપે મોદીને મત આપવા અપીલ કરી

અમદાવાદ: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી ફેને પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન મોદીને વોટ આપવાની અપીલ કરી છે. ભાજપના શહેર મહામંત્રી અશ્વિન ચૌધરીની દીકરી પૂજાના લગ્ન આગામી 24-02-2019ના રોજ થવાના છે. તે સંદર્ભે અશ્વિન ચૌધરી મોદીભક્ત હોવાનું પુરવાર કર્યું છે. તેમણે પોતાની દીકરીના લગ્નની કંકોત્રીમાં ‘લોકસભા ચૂંટણીમાં મોદીને વોટ આપો એ જ અમારી ભેટ છે’. તેમ છપાવીને પોતાની મોદી પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular