Tuesday, September 21, 2021
Homeઅમદાવાદ નજીક બાંદ્રા-જામનગર ઈન્ટરસીટી ટ્રેનની અડફેટે માતા-પુત્રનું મોત
Array

અમદાવાદ નજીક બાંદ્રા-જામનગર ઈન્ટરસીટી ટ્રેનની અડફેટે માતા-પુત્રનું મોત

અમદાવાદ: આંબલી રોડ રેલવે સ્ટેશન નજીક આજે સવારે ટ્રેનની અડફેટે માતા-પુત્રનું મોત થયું હતું. સવારે 10 વાગ્યે બાંદ્રા-જામનગર ઈન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેન આંબલી રોડ રેલવે સ્ટેશનથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આઉટર સિગ્નલ પાસે 25 વર્ષની મહિલા 6 માસના બાળકને લઈ પાટા ક્રોસ કરી રહી હતી. દરમિયાન બંને ટ્રેનની અડફેટે આવી ગયા હતા. ઘટનાના પગલે ટ્રેન રોકવામાં આવી હતી. સાબરમતી રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments