Thursday, September 23, 2021
Homeઅમદાવાદ ના સીજી રોડ પર થી એક કરોડ સાથે બે શખ્સની ધરપકડ
Array

અમદાવાદ ના સીજી રોડ પર થી એક કરોડ સાથે બે શખ્સની ધરપકડ

અમદાવાદ: શહેરના સીજી રોડ પર સ્વસ્તિક ચાર રસ્તા પાસેથી પીસીબીની ટીમે રૂ. એક કરોડની રોકડ સાથે બે શખ્સ ને ઝડપયા છે. પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે એક્ટિવા પર આવતા બે શખ્સને રોકયા હતા. પોલીસે તેમની પાસે રહેલી ત્રણ બેગમાં તપાસ કરતા રૂપિયા મળી આવ્યા હતા. બનેને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તપાસ કરતા એક કરોડની રકમ હોવાનું બહાર આવ્યું હતું. બંને શખ્સની પૂછપરછ કરતા તેઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓ હોવાનું જણાવ્યું હતું. પોલીસે રોકડ બાબતે આઈ ટી વિભાગને જાણ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments