અમદાવાદ : નિકોલમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ

0
12

ના નિકોલ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરાના ત્રાસથી કંટાળીને નિકોલમાં વેપારીએ ઝેરી દવા ગટગટાવીને વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલમાં વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

મળતી માહિતી મુજબ ડેરીના ધંધામાં નુકસાન જતા વેપારીએ 7 વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. રૂપિયા ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી હતી. જેના કારણે વેપારી છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયો હતો. કંટાળેલા વેપારીએ છેલ્લે ઝેરી દવાપીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 7 લોકો સામે ફરિયાદ થઈ છે. પોલીસે વેપારીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here