Saturday, September 25, 2021
Homeઅમદાવાદ પશ્ચિમથી ભાજપ ના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી રોડ શૉ કરી...
Array

અમદાવાદ પશ્ચિમથી ભાજપ ના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી રોડ શૉ કરી ઉમેદવારી નોંધાવી

અમદાવાદ: શહેરની પશ્ચિમ લોકસભાના ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કાંકરિયા થી અમદાવાદ કલેકટર ઓફિસ સુધી રોડ શૉ કરી તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો તેમની સાથે રોડ શોમાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments