Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ પુર્વ બેઠક ના ઉમેદવાર પરેશ રાવલને ટીકીટ આપતા બાબતે દહેગામ ...
Array

અમદાવાદ પુર્વ બેઠક ના ઉમેદવાર પરેશ રાવલને ટીકીટ આપતા બાબતે દહેગામ પંથકમા ભારે વિરોધ.

અમદાવાદ પુર્વ બેઠક ના ઉમેદવાર પરેશ રાવલને ટીકીટ આપવા માટે નિરિંક્ષકો  સમક્ષ વિરોધ તેમજ દહેગામ તાલુકામાં પણ લોકોનો વિરોધ

આગામી આવી રહેલી લોકસભાની ચુટ્ણીઓને અનુસરી હાલમાં ચુટ્ણ લક્ષી વાતાવરણ ગરમાયુ છે. ત્યારે અમદાવાદ ખાતે આવેલ ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે શેંન્સ લેવાની પ્રકિયા હાથ ધરાવામાં આવી હતા  આ બેઠક્માં પહોચેલા દહેગામ પંથકના ધારાસભ્ય તેમજ અનેક હોદેદારો સુરમાં સુર પુરાવી આગામી ઉમેદવાર તરીકે સ્થાનિક અવે પુર્વ સાંસદ હરીન પાઠકને ટિકિટ આપવાની માંગ કરી હતી કારણ્કે હરીન પાઠક હાલમાં સતા પર ન હોવા છતા પુજાના નાના મોટા કાર્યોમાં સાથે રહે છે. જ્યારે પરેશ રાવલ  હાલમા સાસક હોવા છંતા  દહેગામ પંથકમાં તેમનો ચારે બાજુ થી  ખુલ્લો વિરોધ ચાલી રહ્યો છે. પાટીએ કાર્યકર્તાઓની લાગણી અને માગણીને ધ્યાનમાં લેવાની રજુઆતો પણ થવા પામી હતી અમદાવદ પુર્વ વર્તમન સાંસદ મોટાભાગે પોતાના મતક્ષેત્રમાં ગાયબ રહેવાની વ્યાયક બુમ કાર્યકર્તાઓની ઉઠ્વા પામી છે. અને અંદરખાને તેમને ભારે વિરોધ ખુલ્લો નોધાઇ રહ્યો છે. દહેગામ તાલુકામાં હાલના સાંસદ પોતાના મત વિસ્તારમાં ડોકીયુ કરવા પણ આવતા નથી તેવી લોકોની રજુવઆતો વધી  જ્વા પામી  છે. અને જો એમને ટિકિટ ફાળવવામા  આવશે તો તાલુકાના આગેવાનો કાર્યકમોઓ  અને પનાના મુવાડીના સરપંચ માનસિંહ ઝાલા અને વડવાસા ના કનુજી માજી સરપંચ અને તેમને સાથેના  તમામ કાર્યકરોનો ઉગ્ર વિરોધ નોધાવ્યો છે. અને તેમને ટિકિટ ફાળવવાશે નો આ વખતે લીલા તોરણે ધરે  જરો તેવી રજુઆત થવા  પામી હતી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ , CN24NEWS, દહેગામ , ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments