Sunday, November 28, 2021
Homeઅમદાવાદ: પોલીસ ચોકી સામે બીયર સાથે બર્થ ડે પાર્ટી, વીડિયો સોશિયલ મીડિયામાં...
Array

અમદાવાદ: પોલીસ ચોકી સામે બીયર સાથે બર્થ ડે પાર્ટી, વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ

અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી છે અને તેના માટે પોલીસ કડક કાર્યવાહી કરે છે. ત્યારે શહેરના વેજલપુર પોલીસ ચોકીની સામે જ બર્થ ડે પાર્ટીમાં બીયરની છોળો ઉછળી હતી. એક યુવાને જન્મદિવસને રાત્રે 12ના ટકોરે ઉજવી હતી. તેના વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરાયા હતા.

બે ટેબલ ઉપર સાતેક નામ અને ફોટો સાથેની કેક ગોઠવીને હાથમાં બીયર પકડેલા યુવાનનો બર્થ ડે ઉજવાયો હતો. સાથે જ અન્ય યુવાનો પણ તેના બર્થ ડે ઉજવવા માટે ગોઠવાયેલા નજરે છે. આ વીડિયો ફેસબુક અને ટિક ટોક જેવા સોશિયલ મીડિયા પર શેર થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments