અમદાવાદ : બાપુનગર ઇન્ડિયા કોલોની સોસાયટી ના રહેવાસી ઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજી આંતકવાદીઓ સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો

0
125

જમ્મુ કાશ્મીરના પુલવામાં દેશના જવાનો પર આતંકી હુમલો થતા ૪૨ જેટલા જવાનો શહીદ થતા સમગ્ર ભારત દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને દેશના જવાનોના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

 

ત્યારે અમદાવાદ માં બાપુનગર ઇન્ડિયા કોલોની પાસે આવેલ દિપક ભાવના સોસાયટી ના રહેવાસીઓ દ્વારા રામ ધૂન કરી અને સોસાયટી થી લઇ ઇન્ડિયા કોલોની રોડ સુધી કેન્ડલ માર્ચ યોજી પુલવામાં આતંકી હુમલામાં શહીદી વ્હોહરનાર દેશના જવાનો ના આત્મના શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી  અને ભારતમાતા કી જય અને વંદેમાતરમ ની સાથે પાકિસ્તાન મુર્દાબાદ ના નારા પણ લગાવવામાં આવેલ હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here