Monday, October 25, 2021
Homeઅમદાવાદ / મહિલા પોલીસ કોન્સ્ટેબલની બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા
Array

અમદાવાદ / મહિલા પોલીસ કોન્સ્ટેબલની બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા

  • CN24NEWS-21/06/2019

અમદાવાદ: કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળી નામની મહિલા કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. હાલ તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે. જો કે આ આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. આ મામલે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments