Thursday, September 23, 2021
Homeઅમદાવાદ માં ડોક્ટર કિરિટ સોલંકી ને અપાઈ ત્રીજીવાર ટિકિટ, દલિત અને મુસ્લિમ...
Array

અમદાવાદ માં ડોક્ટર કિરિટ સોલંકી ને અપાઈ ત્રીજીવાર ટિકિટ, દલિત અને મુસ્લિમ મતદારો નો પ્રભાવ

અમદાવાદ પશ્ચિમની અનામત બેઠક પર ડોક્ટર કિરિટ સોલંકીને ત્રીજીવાર ટિકિટ મળી છે. ગુજરાતના શહેરી વિસ્તારમાં આમ તો ભાજપનો ગઢ મનાય છે. પરંતુ આ બેઠક પર કિરિટ સોલંકીને એન્ટી ઇનકમ્બસી ફેક્ટર નડી શકે છે.

ર૦૦૯માં પહેલીવાર કિરિટ સોલંકીને ટિકિટ મળી ત્યારે તેમને પેરાશૂટ ઉમેદવાર ગણાવાયા હતા. સીમાંકન બાદ નવી બનેલી બેઠક પર ર૦૧૪માં પણ મોદી લહેરમાં જીત મેળવી. ગત ટર્મમાં કિરિટ સોલંકીની સંસદમાં કેવી કામગીરી રહી તેની પર નજર કરીએ તો.

દરેક સંસદ સભ્યને તેમની ટર્મ દરમિયાન રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટના ઉપયોગમાં સંસદ સભ્યની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો. અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપને પડકાર આપવો કોંગ્રેસ માટે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. આ બેઠક પર દલિત અને મુસ્લિમ મતદારોનો પ્રભાવ છે. આવામાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખે તો પડકાર જરૂર આપી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments