Sunday, September 19, 2021
Homeઅમદાવાદ માં પરીક્ષા પાસ કરાવા ની લાલચ આપી યુવતી ને કેફી પીણું...
Array

અમદાવાદ માં પરીક્ષા પાસ કરાવા ની લાલચ આપી યુવતી ને કેફી પીણું પીવડાવી ગેંગરેપ

અમદાવાદ: 20 વર્ષની યુવતીને કોલેજમાં એટીકેટીની પરીક્ષામાં પાસ કરાવી આપવાની લાલચ આપી ચાર યુવકોએ રામોલ પાસેના રિંગરોડ પર આવેલા ગેસ્ટહાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતીને આઠ મહિના પહેલા પરીક્ષામાં એટીકેટી આવી હતી. તેના મિત્રો પૈકી હાર્દિક શુકલા, અનિકેત, ચિરાગ અને રાજે પોતાની ઓળખાણ હોવાથી એટીકેટીની પરીક્ષામાં પાસ કરાવી દેશે તેવી લાલચ આપી હતી અને ગેસ્ટહાઉસમાં અવારનવાર લઈ જઈ તેની સાથે શારિરીક સબંધ બાંધ્યો હતો. યુવતીને આઠ માસનો ગર્ભ રહી ગયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments