Sunday, October 24, 2021
Homeઅમદાવાદ મેયરની કોંગ્રેસે ગધેડા સાથે સરખામણી કરી વિરોધ કર્યો
Array

અમદાવાદ મેયરની કોંગ્રેસે ગધેડા સાથે સરખામણી કરી વિરોધ કર્યો

અમદાવાદ: વિપક્ષ કોંગ્રેસે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ બહાર મેયર બીજલ પટેલનો વિરોધ કર્યો હતો. ગઈકાલે બજેટની સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટરને બોલવા દેવામાં ન આવતા કોંગી કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેયરની ગધેડા સાથે સરખામણી કરતા બેનરો દર્શાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં બજેટના મુદ્દે ન્યાય મેળવવા વિપક્ષ હાઇકોર્ટમાં જશે. સત્તાધારી ભાજપે ચર્ચા વગર જ કામને મંજૂર કરી દેતા હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments