અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સિનિયર ક્લાર્ક 1.20 લાખની લાંચ લેતા ઝડપાયા

0
24

અમદાવાદ: શહેરના મ્યુનિશિપલ કોર્પોરેશનના સિનિયર ક્લાર્ક રૂપિયા 1.20 લાખની લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદ એસીબીએ લાંચનો છટકું ગોઠવી સિનિયર ક્લાર્ક અરવિંદ જાનીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. એસીબીની ટીમે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here