Saturday, October 23, 2021
Homeઅમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 2નાં મોત, 11 ગંભીર
Array

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, 2નાં મોત, 11 ગંભીર

અમદાવાદઃ  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક વહેલી સવારે એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં 2 લોકોના મોત થયા છે અને 11 લોકો ગંભીર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments