Saturday, April 26, 2025
Homeઅમદાવાદ : રાજપથ ક્લબ પાછળ આવેલા બેન્કવેટમાં 8 નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં...
Array

અમદાવાદ : રાજપથ ક્લબ પાછળ આવેલા બેન્કવેટમાં 8 નબીરાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

- Advertisement -

અમદાવાદ: રાજપથ ક્લબ પાછળ બાગા રોસા બિલ્ડીંગમાં આવેલા હેડ ઓ સ્ટેટ નામના બેન્કવેટમાં દારૂ પીધેલી હાલતમાં 8 નબીરાઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે કેટલાક યુવકો બેન્કવેટમાં દારૂ પીધેલા છે, જેથી પોલીસે રેડ કરી હતી. જેમાં 8 જેટલા યુવકો દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પીધેલી હાલતમાં ઝડપાયેલા 8 નબીરાઓના નામ
દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા આ આઠ નબીરાઓમાં દુષ્યંત શ્રીમાણી(નરોડા), નિસર્ગ દેસાઈ(શેલા), નિરવ સોની(ન્યૂ રાણીપ), ચેતનસિંહ રાઉલજી(શેલા), જય દેસાઈ(શેલા), ચિરાગ શાહ(નારણપુરા), સચિન પટેલ(સોલા રોડ), સંજય શાહ(જોધપુર ગામ)ના નામ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular