Thursday, September 23, 2021
Homeઅમદાવાદ : રાજપથ ક્લબ બોગર મેમ્બરશિપ કૌભાંડ મામલે આરોપી હિતેશ દેસાઈની ધરપકડ...
Array

અમદાવાદ : રાજપથ ક્લબ બોગર મેમ્બરશિપ કૌભાંડ મામલે આરોપી હિતેશ દેસાઈની ધરપકડ કરી

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસે રાજપથ ક્લબના બોગસ મેમ્બરશિપ કૌભાંડ મામલે આરોપી હિતેશ દેસાઈની ધરપકડ કરી છે. રાજપથ કલબમાં HR મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશ દેસાઈ પર જુના સભ્યોના રેકર્ડમાં નામ સરનામાં ખોટા ઉભા કરી 18 લોકોને મેમ્બરશિપ આપવાનો આરોપ છે. જેમાં સભ્યપદ દીઠ 10 લાખ પેટે 1.50 કરોડ લઈ લીધા હતા. આ ઉપરાંત કલબમાં મેમ્બર ન હોવા છતાં ત્રણ લોકોને મેમ્બરના પુત્ર/પુત્રી બતાવી મેમ્બરશિપ આપી દીધી હતી. જેના 15 લાખ પણ લઈ લીધા હતા.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments