Wednesday, September 22, 2021
Homeઅમદાવાદ : વાહન ચોરીના ગુન્હામાં નાસતા ફરતા રહેલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.
Array

અમદાવાદ : વાહન ચોરીના ગુન્હામાં નાસતા ફરતા રહેલા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

લોકસભા ચંટણી ૨૦૧૯ અનુલક્ષી પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલામાં નાસતા ફરતા રહેલા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ   જે સુચન આધારે એલ.સી.બી. પી.આઈ. શ્રી ડી.એન.પટેલ નાઓના માર્ગદશેન હેઠલ પો.સ.ઈ. એચ.આર.ડામોર પેરોલ ફર્લો તેમજ સ્ટાફ પો.કોન્સ. અજીતસિંહ પઢેરીયા,  પો.કોન્સ. પ્રધ્યુમનસિંહ, પો.કોન્સ. મહાવીરસિંહ નાઓની ટીમને સુચન કરેલ હોય જે સુચના અને માર્ગદર્શન અનુસંધાને પો.કોન્સ. અજીતસિંહ પઢેરીયા નાઓની બાતમી આધારે બોપલ પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૦૨/૨૦૧૭ ઈ.પી.કો. કલમ – ૩૭૯ ગુન્હામાં *સને-૨૦૧૭* થી નાસતો ફરતો *આરોપી – રમેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ ઉ.વ. ૩૬ રહે કિમ્બુવા તા. સરસ્વતિ જી. પાટણ*  નાને ભારે જહેમતથી ઝડપી પાડી CRPC ૪૧(૧) (આઈ) મુજબ તા. ૨૨/૦૩/૨૦૧૯ ના રોજ અટક કરી બોપલ પો.સ્ટે. સોપવાની તજવીજ હાથ ધરેલ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments