અમદાવાદ / શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ, એસ.જી.હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડી

0
56

  • CN24NEWS-16/06/2019

અમદાવાદઃ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી છે. શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. એસ.જી. હાઈવે અને એસ.પી. રિંગરોડ પર વાવાઝોડા જેવી ધુળની ડમરીઓ ઉડી છે. રવિવારની રજાનો લાભ લઈ અમદાવાદીઓ ધાબા અને રસ્તા પર નાહવા પણ નીકળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here