અમદાવાદ / શિવા મહાલિંગમે સાબરમતી જેલમાંથી ફોન પર જ શોએબ ગોટલીવાલાની સોપારી આપી

0
82

  • CN24NEWS-12/06/2019
  • અમદાવાદઃ સાબરમતી સેન્ટ્રલ જેલ વધુ એક વખત વિવાદમાં આવી છે. કરસન પટેલના નિમા ફાર્મ પર ધાડ પાડનાર મહાલિંગમ ઉર્ફે શિવાએ જેલમાં બેઠા બેઠા શોએબ ગોટીવાલાની હત્યા કરવાની સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે. પરંતુ શોએબ ગોટીવાલા પર ફાયરિંગ થાય તે પહેલાં ક્રાઇમબ્રાન્ચની ટીમે સિકંદરઅને મુસ્તુફની જૂહાપુરામાંથી ધરપકડ કરી છે. આ બન્ને શૂટર પાસે બે પિસ્તોલ અને 7 જીવતા કાર્તુસ મળી આવ્યા છે. શિવાએ આ શૂટરને રોબિન મેકવાન પાસેથી હથિયારની વ્યવસ્થા કરાવી આપી હતી. શિવાએ જેલમાંથી ફોન કરીને સિકંદરને સોપારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here