અમદાવાદ : સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આગ, ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે

0
41

અમદાવાદ: ગુજરાતમાં હાલ આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે, આજે સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગી છે. આ આગને પગલે અમદાવાદ ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here