Sunday, November 28, 2021
Homeઅમદાવાદ : સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો
Array

અમદાવાદ : સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો

અમદાવાદ: ડાંગરવાની પરિણીતાને કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સાધુ માધવપ્રિયદાસ ભગાડી ગયો હતો. જેને પગલે તેના પરિવારજનોએ મંદિરમાં હલ્લાબોલ કર્યું હતું અને હોબાળો મચાવ્યો હતો. જેથી મંદિરના જવાબદાર લોકો ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. પરિવારજનો સાધુ અને પરિણીતાને પાછી લાવવા માગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments